મહેમાનો માટે દુલ્‍હને બનાવ્‍યા ચિત્રવિચિત્ર નિયમો…!

મહેમાનો માટે દુલ્‍હને બનાવ્‍યા ચિત્રવિચિત્ર નિયમો...!
મહેમાનો માટે દુલ્‍હને બનાવ્‍યા ચિત્રવિચિત્ર નિયમો...!
રિપોર્ટ મુજબ જાસ્‍મીન ક્રુઝ નામની મહિલાએ આનું આખું લીસ્‍ટ તૈયાર કર્યું છે. અને બધાને તે નિયમોનું પાલન કરવા કહ્યું છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી તેના લગ્ન માટે ખાસ નિયમો બનાવ્‍યા છે. યુવતીએ તેના લગ્નમાં આવનારા મહેમાનો માટે ઘણી વિચિત્ર શરતો મૂકી છે અને તે નિયમોની યાદી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

યુવતિએ તૈયાર કરેલી લગ્નની ગાઈડલાઈન જોયા પછી લાગે છે કે ભાગ્‍યેજ કોઈ મહેમાન આ લગ્નનો હિસ્‍સો બનવા તૈયાર હશે. દુલ્‍હનએ તેના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. તેમાં તમામ નિયમો આપવામાં આવ્‍યા છે. જેમાં પહેલો નિયમ એવો છે કે બાળકોને સાથે લાવવા નહીં, પરંતુ છૂટ રૂપે એવું કહેવામાં આવ્‍યું છે કે જો તમે બાળકોને સાથે લાવવા માંગતા હોવ તો તેમને તમારી સાથે રાખો.

Read About Weather here

આ સિવાય એવું પણ કહેવામાં આવ્‍યું છે કે લગ્નમાં આવનાર કોઈપણ મહેમાનને સફેદ વષાો પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં કારણ કે દુલ્‍હને પોતે સફેદ કપડા પહેર્યા હશે. આ સાથે જ કહેવામાં આવ્‍યું છે કે જેમને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્‍યું નથી, તેમણે આવવાની ગંભીર ભૂલ ન કરવી. જો કોઈ સફેદ કપડા પહેરીને આવે છે, તો તેના પર રેડ વાઇનની આખી બોટલ રેડવામાં આવશે. આટલું જ નહીં, દુલ્‍હને દારૂના નશામાં ચકચૂર થઈને આવનારા ડ્રાઇવરોને પણ લગ્નમાં ન આવવા માટે કહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here