નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સવારે ફાયરિંગ કરાયેલા રોકેટ ઈરાકી એરવેઝના વેઈટિંગ એરિયામાં પાર્ક કરેલા એરક્રાફ્ટ પર પડ્યા હતા. બગદાદના આંતરરાષ્ટ્રીય હવાઈમથક ઉપર છ રોકેટ દાગવામાં આવ્યા હતા, જેમાં બે કોમર્શિયલ એરક્રાફ્ટને નુકસાન થયું હતું
Visit Saurashtra Kranti Homepage here
પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. આ માહિતી ઈરાકી સેના દ્વારા જારી કરવામાં આવી છે. સેનાએ કહ્યું કે તેને અબુ ગરીબ વિસ્તારમાં મિસાઈલના લોન્ચ પેડ વિશે જાણકારી મળી છે.
Read About Weather here
જ્યાંથી આ રોકેટ છોડાયા હતા. બે સુરક્ષા અધિકારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું કે રોકેટ એરપોર્ટના નાગરિક અને સૈન્ય વિસ્તારો વચ્ચે પડ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here