રાજકોટ, લોધીકા તેમજ કોટડાસાંગાણી તાલુકાનો રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ-2022નું સમાપન
રાજકોટ ગ્રામ્ય 71 વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની પ્રશિક્ષણ વર્ગના વાલી તરીકેના અધ્યક્ષ સ્થાને તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, શહેર ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, જીલ્લા પંચાયત સદસ્ય દંડક મુકેશભાઇ તોગડિયા, બેડી માર્કેટીંગ યાર્ડ ચેરમેન જયેશભાઈ બોધરા, લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસિત, કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઈ સાંઘાણી, તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ વર્ષાબેન ખુટ
Visit Saurashtra Kranti Homepage here
તેમજ મહિલા મોરચાના તમામ મહિલા હોદ્દેદારો કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખઓ તથા મહામંત્રીઓ તેમજ રાજકોટ, લોધીકા તેમજ કોટડાસાંગાણી તાલુકાના ભાજપ મહામંત્રી ત્રણે તાલુકાના યુવા ભાજપ પ્રમુખ મહામંત્રી બક્ષીપંચ મોરચાના પ્રમુખ, મહામંત્રી, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, લધુમતી મોરચા પ્રમુખ, મહામંત્રીઓ, મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, કિશાન મોરચા પ્રમુખ મહામંત્રીઓ ત્રણે તાલુકા પંચાયતના સદસ્યઓ, રાજકોટ
તેમજ લોધીકા તાલુકા પંચાયતના અધ્યક્ષો ગ્રામપંચાયતના સરપંચઓ તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અપેક્ષીત કાયેકરોની ઉપસ્થિતિમાં યોજાયો.
Read About Weather here
જિલ્લા ભાજપ યુવા અગ્રણી જયેશભાઈ લાખાભાઇ સાગઠીયા તેમજ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની કાર્યાલયના વિભાઈ જોષી તેમજ તેમના સાથી સહ કાર્યકરોએ સંભાળીને આ કાર્યક્રમ સફળ બનાવેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here