નેશનલ યુથ પ્રોજેકટ દ્વારા નિ:સંતાન દંપતિઓ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

સ્વ.ડો.એસ.એન.સુબ્બારાવની પુણ્ય સ્મૃતિમાં નેશનલ યુથ પ્રોજેકટ દ્વારા નિ:સંતાન દંપતિ માટેનો નિ:શુલ્ક મેગા આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન દર મહિનાના ત્રીજા શનિવારે સવારે 10 થી 12 113-મારૂતિનંદન કોમ્પ્લેક્ષ, પહેલા માળે, ગેલેકસી હોટલ સામે,જવાહર રોડ, રાજેશ ભાતેલીયાના માર્ગદર્શન હેઠળ કરાયો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

Read About Weather here

કેમ્પને સફળ બનાવવા દર્શિત ભાતેલીયા, સરયુ એસ. તન્ના વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. કેમ્પમાં 45 વર્ષના અનુભવી નિવૃત મેડીકલ ઓફીસર ડો.પી.જી. પંડયા બી.એસ. એ.એમ. નિ:સંતાન દંપતિઓને નિ:શુલ્ક નિદાન કરી, વિનામુલ્યે માર્ગદર્શન આપશે. નિ:સંતાન દંપતિઓને કેમ્પનો લાભ લેવા જણાવાયું છે. આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે અમિત ચૌહાણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ વહિદ મારફાણીની યાદીમાં જણાવ્યું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here