દેશને આઈએએસ અધિકારી આપવામાં ગુજરાત પાછળ

દેશને આઈએએસ અધિકારી આપવામાં ગુજરાત પાછળ
દેશને આઈએએસ અધિકારી આપવામાં ગુજરાત પાછળ

હરિયાણાના સોનીપતમાં આવેલી અશોકા યુનિવર્સિટીની સ્વતંત્ર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ત્રિવેદૃી સેન્ટર ફોર પોલિટિકલ ડેટા દ્વારા 1951થી 2020 સુધીના દૃેશના તમામ આઈએએસ અધિકારીઓની ડેટા બેન્ક તૈયાર કરવામાં આવી છે. જેમાં અધિકારીનું નામ, જન્મ તારીખ, કેડર, અલોટમેન્ટ વર્ષ, સર્વિસમાં જોડાયા તારીખ, મૂળ વતન, શૈક્ષમિક લાયકાત, નિવૃતિ સહિતની વિગતો આપવામાં આવી છે જેના આધારે આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અમુક કિસ્સાઓમાં અધિકારીઓની તમામ વિગતો નથી પણ મળી શકી. આ ડેટાના વિશ્લેષણના આધારે જોઇએ તો, ઉત્તરપ્રદૃેશની સંખ્યા 1231 છે. ગુજરાતી આઈએએસ અધિકારીઓમાં 6 અધિકારીઓ પી.એચ.ડી. થયેલા છે. 73 પોસ્ટ ગ્રેજ્યુએટ્સ છે જ્યારે 131 ગ્રેજ્યુએટ્સ છે. 1983ની સિવિલ સર્વિસ પરીક્ષામાં સૌથી વધારે 20 ગુજરાતીઓ IAS માટે પસંદૃ થયા હતા.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતી યુવાનો પણ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી રહૃાા છે અને આઈએએસ સિવાય પણ અન્ય કેડરમાં પસંદૃગી પામી રહૃાા છે. દૃેશમાં ક્રમની દ્રષ્ટિએ જોઇએ તો, આ બાબતે ગુજરાતનો ક્રમ 15મો છે. ગુજરાતમાં ફરજ બજાવતા ઈંઅજ ના સિવિલ લિસ્ટ 2021 મુજબ, હાલ 241 ઈંઅજ માંથી 86 ગુજરાતી છે.

Read About Weather here

રાજ્યના મોટાભાગના જિલ્લામાં કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી ગુજરાતી છે. 1953ની બેચમાં પસંદૃ થયેલા બે ગુજરાતી IASમાં બન્ને મહિલા છે જેમાં પી.પી.ત્રિવેદૃીને આસામ કેડર ફાળવાયું હતું જ્યારે આર.એમ.શ્રોફને ગુજરાત કેડરમાં જ મુકવામાં આવ્યા હતા.દૃેશમાં 1951થી 2020 સુધી IAS અધિકારી બનેલા અંદૃાજે 11500થી વધારે અધિકારીઓમાંથી 30 ટકા હિસ્સો ચાર રાજ્યોનો જ છે જેમાં સૌથી વધારે 10.64 ટકા સાથે ઉત્તરપ્રદૃેશ, 8 ટકા સાથે બિહાર, 5.7 ટકા સાથે રાજસ્થાન, 5 ટકા ફાળા સાથે તમિલનાડુ છે. આ સંખ્યામાં ગુજરાતનો ફાળો 2 ટકા છે. અત્યાર સુધી ગુજરાતી હોય એવા અંદૃાજે 230 વ્યક્તિઓ ઈંઅજ અધિકારી બન્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here