શું પ્રિયંકા ચોપડા લઇ રહી છે ડિવોર્સ…!

શું પ્રિયંકા ચોપડા લઇ રહી છે ડિવોર્સ...!
શું પ્રિયંકા ચોપડા લઇ રહી છે ડિવોર્સ...!
હાલમાં ચાહકોએ જોયું છે કે અભિનેત્રી પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી તેના પતિની સરનેમ કાઢી નાખી છે. અત્યાર સુધી અભિનેત્રી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેનું નામ ‘પ્રિયંકા ચોપરા જોનાસ’ લખતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આજકાલ બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસને લઈને અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે. બોલિવૂડ એકટ્રેસ પ્રિયંકા ચોપરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેન્સને ચોંકાવનારા સમાચાર આપ્યા છે.

તાજેતરમાં ચાહકોએ નોટિસ કર્યું છે કે તેઓએ તેમના નામમાંથી જોનાસ શબ્દ દૂર કરી દીધો છે. હવે તેનું એકાઉન્ટ પહેલાની જેમ પ્રિયંકા ચોપરાના નામથી દેખાઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે અગાઉ પણ ઘણી અભિનેત્રીઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી પતિની સરનેમ હટાવીને છૂટાછેડાનો સંકેત આપ્યો છે. તો શું પ્રિયંકા ચોપરા એ પણ છૂટાછેડા લીધા પછી તેના પતિથી અલગ થવા જઈ રહી છે?

મલાઈકા અરોરા ખાને પણ તેના પતિ અરબાઝ ખાનથી છૂટાછેડા પહેલા તેના એકાઉન્ટમાંથી ખાન શબ્દ હટાવી દીધો હતો. તમને જણાવીએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નને લઈને ઘણી વાતો સામે આવી છે.

એવું જાણવા મળી રહ્યું છે કે અભિનેત્રીએ અમેરિકન નાગરિકતા મેળવવાના હેતુથી નિક સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ લગ્ન પછી તેનું ઇન્સ્ટા એકાઉન્ટ બદલીને પ્રિયંકા ચોપરા જોનાસ કરી દીધું હતું.

Read About Weather here

શું બંને ખરેખર અલગ થઈ ગયા છે કે તે કંઈક બીજું છે? આ કિસ્સામાં ચાહકોએ પ્રિયંકાની પ્રતિક્રિયાની રાહ જોવી પડશે.જયાં સુધી બંનેના છૂટાછેડાને લઈને કોઈ સત્ત્।ાવાર જાહેરાતની વાત છે તો હજુ સુધી આ સંબંધ વિશે કોઈ સત્ત્।ાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here