OMG મગરને આઈસોલેટ કરવામાં આવી…!

OMG મગરને આઈસોલેટ કરવામાં આવી...!
OMG મગરને આઈસોલેટ કરવામાં આવી...!

એટલા માટે એને ઝૂની ‘મગર જેલમાં રાખવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના ઝૂમાં એક ખુબ જ આક્રમક અને સેકસ ઓબ્સેસ્ડ મગરને કાબુ કરવામાં ઝૂ કીપરના પસીના છૂટી ગયા.

Visit Saurashtra Kranti Homepage here

આ ખતરનાક મગર પર કાબુ મેળવવા માટે એકસાથે ૧૨ ઝૂ-કીપર્સએ ભેગા થવું પડ્યું. આ મગર બીજા પ્રાણીઓ પર હુમલો કરી દે છે.

એના શાંત થવા સુધી થોડા મહિના એમાં જ વિતાવશે. એક મીડિયા રિપોર્ટ મુજબ, આ મગર એટલો સેકસ ઓબ્સેસ્ડ અને આક્રમક છે એને એકાંતમાં લઇ જવા માટે ૧૨ ઝૂ-કીપરે એટલી મહેનત કરવી પડી.

આ મગરનું નામ અમેરિકન મેગાસ્ટાર રેપર કેન્યે વેસ્ટના નામ પરથી છે. તેનું વજન ૩૫૦ કિલોથી વધુ છે અને તેની લંબાઈ ૪ મીટરની નજીક છે. પ્રાણીસંગ્રહાલયના રક્ષકોએ તેને અન્ય મગરથી અલગ કરવા માટે સખત મહેનત કરવી પડી હતી.

અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયન રેપ્ટાઈલ પાર્કમાં એક અમેરિકન મગર કેન્યે એટલો કામુક અને આક્રમક બની ગયો હતો કે પ્રાણીપાલકોએ તેને અલગ પાડવો પડ્યો હતો. ઝૂકીપર્સની ટીમ કેન્યેને પાણીમાંથી સપાટી પર લાવી અને પછી તેને ટેપ/દોરડાથી બાંધી દીધી. જો કે, તે એટલો શકિતશાળી હતો કે ઘણા પ્રાણીપાલકો તેને કાબૂમાં લેવા તેના પર ચઢી ગયા.

આખરે ટીમ તેને એકાંત સ્થળે લઈ જવામાં સફળ રહી, જયાં તે તેને વધુ નુકસાન પહોંચાડી શકે નહીં. એક ઝૂકીપરે કહ્યું કે નર એલિગેટર આક્રમક છે. મગર ઘણીવાર સ્ત્રીઓને આકર્ષવા માટે લડે છે, પરંતુ કેન્યે થોડી વધુ આક્રમક બન્યો છે.

Read About Weather here

જેના કારણે તેને આઈસોલેટ કરવામાં આવ્યો છે. હવામાન ગરમ થઈ રહ્યું છે અને તેની સાથે બોન્ડ કરવાનો સમય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here