જમ્મુ કાશ્મીરમાં હવે વિકાસનો યુગ શરૂ…!!

વીજ કટોકટી અંગે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવતા અમિત શાહ
વીજ કટોકટી અંગે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવતા અમિત શાહ

ત્રણ પરિવારોની દાદાગીરી નહીં ચાલે: અમિત શાહ

આ સરકારે કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો છે.જેનાથી આ રાજ્યના લાખો લોકોને તેમના અધિકાર મળ્યા છે.

પહેલા જમ્મુમાં સિખો, ખત્રિઓ, મહાજનોને જમીન ખરીદવાનો અધિકાર નહોતો.વાલ્મિક અને ગુર્જર ભાઈઓને અધિકારો નહોતા પણ હવે તમામને ભારતના બંધારણ પ્રમાણે અધિકારો મળવાના છે.

અમિત શાહે કહૃાુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં સાત નવી મેડિકલ કોલેજો સરકારે બનાવી છે.હવે 2000 વિદ્યાર્થીઓ રાજ્યમાં મેડિકલનો અભ્યાસ કરી શકશે.

Read About Weather here

ગઈકાલે મને અહીંના ત્રણ પરિવારો સવાલ પૂછતા હતા કે શું આપીને જશો તો હું તો તેનો પણ હિસાબ લઈને આવ્યો છે, પણ તમે આટલા વર્ષોમાં શું કર્યુ તેનો હિસાબ તો આપો.હવે અહીંયા ત્રણ પરિવારોની દાદાગીરી નહીં ચાલે, જમ્મુ કાશ્મીરમાં રેક તાલુકામાં પંચાયત બની છે, જિલ્લા પંચાયત બની છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

અહીંના સરપંચો આગળ જઈને ભારત સરકારમાં મંત્રી કે રાજ્યના મુખ્યમંત્રી પણ બની શકે છે.

જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુમાં એક સભામાં કહૃાુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં હવે વિકાસનો યુગ શરુ થઈ ગયો છે.હવે અહીંના લોકો સાથે કોઈ અન્યાય કરી શકે તેમ નથી.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here