2 કિલોનો 24 કેરેટ પ્લેટેડ ગોલ્ડ મોમોઝ…!!

2 કિલોનો 24 કેરેટ પ્લેટેડ ગોલ્ડ મોમોઝ…!!
2 કિલોનો 24 કેરેટ પ્લેટેડ ગોલ્ડ મોમોઝ…!!

મુંબઈની આ રેસ્ટોરાંમાં બાહુબલી મોમોઝ મળી રહ્યો છે, કિંમત અને વજન આપણાને ચોંકીવી દેશે

મોમોઝની સાથે રેસ્ટોરાં ઓરેન્જ મિનિટ મોઈતો, 2 ચોકલેટ મોમોઝ અને 3 ચટણી મળે છે

  • દુનિયામાં ન જાણે  કેટકેલીક અવનવી  વાનગીઓ  આવી રહી છે. પરંતુ અત્યારે જોવા જઈ તો યંગ જનરેશનમાં ફાસ્ટફૂડનો ક્રેસ વધુ જોવા મળે છે.

તેમાં પણ સૌથી વધુ પીઝા, બર્ગર, ચીઝ સેન્ડવીચ વગેરે જેવી અવનવી વાનગીઓ યંગ જનરેશનના જીવનમાં કઇંક અગલ સ્થાન ધરાવે છે તેવું કહેવામાં કંઈ ખોટુંના ગણાવી શકાય.

પરંતુ આજકાલ એક નવી અને હાલ ખુબ જ પ્રખ્યાત થતી વાનગીમાંની એક એટલે ‘મોસોઝ’… આ વાનગી સોશિયલ મીડિયામાં ખુબ જ આગળ પડતું સ્થાન ધરાવે છે તેવું કહેવામાં કંઈ ખોટું નથી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

તો જ મોમોઝને લઇને કઇંક અલગ અને અદ્દભુત તેમજ અચંબામાં મુકે દેવી વાત સામે છે.

મુંબઈથી તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. મુંબઈની ‘મેસી અડ્ડા’ રેસ્ટોરાં તમારા માટે ચટાકેદાર અને ચમકદાર ‘ બાહુબલી ગોલ્ડન મોમોઝ’ લઈને આવી છે.

જો તમે મોમોઝ લવર્સ છો તો ઈન્ટરનેટ પર આ ગોલ્ડ મોમોઝનો ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે.

તમારા મોઢાંમાં પાણી લાવી દેતા આ મોમોઝનું વજન 2 કિલોનું છે. વજન જેટલી જ દમદાર તેની કિંમત પણ છે. 24 કેરેટ પ્લેટેડ મોમોઝની એક પ્લેટ માટે તમારે 1299 રૂપિયા ચૂકવવા પડશે. આ જાયન્ટ મોમોઝ 7થી 8 લોકોને સર્વ થઈ શકે છે.

આ મોમોઝમાં પણ અન્ય મોમોઝની જેમ ભરપૂર શાકભાજી અને મોઝરેલા ચીઝ છે પરંતુ આ મોમોઝને ખાસ બનાવતું 24 કેરેટ ગોલ્ડ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોમોઝ સર્વ કરતા સમયે તેની ઉપર 24 કેરેટ સોનાની વરખ લગાડવામાં આવે છે.

મોમોઝની પ્લેટ સાથે એક્સ્ટ્રા સર્વિંગમાં ઓરેન્જ મિનિટ મોઈતો, 2 ચોકલેટ મોમોઝ, 3 અલગ અલગ ચટણી અને એક મેયો ડીપ પણ મળે છે.

Read About Weather here

આ અગાઉ નવી દિલ્હીના કનોટ પ્લેસમાં યામુ પંચાયતે પણ ગોલ્ડન મોમોઝ વેચવાની શરૂઆત કરી હતી. જોકે તેની કિંમત 600 રૂપિયા હતી. તેમાં સ્વીટ ચટની, ગુલકંદ, ખજૂર, નારિયેળ સહિતની વસ્તુઓ ઉમેરાય છે. આ મોમોઝમાં 22 કેરેટની સોનાની વરખનો ઉપયોગ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here