આર્થિક સંકડામણથી કંટાળી યુવકનો આપઘાત

આર્થિક સંકડામણથી કંટાળી યુવકનો આપઘાત
આર્થિક સંકડામણથી કંટાળી યુવકનો આપઘાત

મોટામવા હરિજન વાસમાં યુવકે આર્થિક સંકડામણ અને દારૂની કુટેવથી કંટાળી આપઘાત કરી લેતા પરિવારના અરેરાટી મચી જવા પામી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ મોટામવા હરિજનવસમાં રહેતા કડીયાકામ કરતા જીજ્ઞેશભાઈ વિનોદભાઈ દાફડા ( ઉ.વ. 28 ) એ પોતાના ઘરે આર્થિક સંકડામણ અને દારૂની કુટેવથી કંટાળી પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા

Read About Weather here

પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવ અંગે પરિવારજનોએ તાલુકા પોલીસને જાણ કરતા એ.એસ.આઈ જે.ડી.વાઘેલાની ટીમે દોડી જઈ મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here