તસ્કરો તાળા તોડી રૂ. 23000 ની કિંમતની બે મોટરો ઉઠાવી ગયા
જેતપુરના ચારણસમઢીયાળા ગામે ગ્રામ પંચાયતના ગોડાઉનમાં તસ્કરોએ ત્રાટકી બે ઇલેક્ટ્રિક મોટર ચોરી કરી ગયા અંગેની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગતો મુજબ ચારણસમઢીયાણા ગામે ગ્રામ પંચાયતના ગોડાઉનમાં તસ્કરોએ ત્રાટકી નકુચા તોડીને ગોડાઉનમાં પડેલી 7.5 હોર્સ પાવરની બે ઇલેક્ટ્રિક મોટર કિંમત રૂ.23000 ની ચોરી કરી ગયા.
Read About Weather here
અંગે ગામના સરપંચ અતુલભાઈ કડવાભાઈ ચોવટિયા ( ઉ.વ 45 ) એ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પી.આઈ પી.એ.મારવડાએ ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here