અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગનો રાફડો ફાટ્યો

અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગનો રાફડો ફાટ્યો
અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગનો રાફડો ફાટ્યો

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગચાળાએ માથું ઊંચક્યું છે. સિવિલની ઓપીડીની સંખ્યામાં 15થી 20 ટકાનો વધારો થયો છે, જેમાં રોજના 150થી વધુ બાળકો સારવાર માટે આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

સોલા સિવિલમાં 11 મહિનાના એક બાળકનો સ્વાઈન લૂ અને 1 બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શાહીબાગમાં ડેન્ગ્યુના કારણે 12 વર્ષના એક બાળકનું મોત નીપજ્યું છે. સિઝનમાં આવેલાં ફેરફારને લીધે સિવિલ અને સોલા સિવિલમાં વાયઈલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગમાં વધારો થયો છે.

Read About Weather here

જેને કારણે સિવિલની ઓપીડીમાં 2500થી 3 હજારને બદલે રોજના 3500 દર્દી સારવાર માટે આવે છે, અને તેમાંય રોજ 100થી 150 બાળકોને તાવ, શરદી, ખાંસી જેવાં વાઈરલ ઇન્ફેક્શનનાં લક્ષણો સાથે સારવાર માટે લવાય છે. સોલા સિવિલમાં 11 મહિનાના બાળકનો સ્વાઇન ફલૂનો તેમજ 15 વર્ષના બાળકને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here