જૈન સોશિયલ ગ્રુપ્સ ઇન્ટ.ફેડરેશન પણ આ અભિયાનમાં જોડાશે

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

દર વર્ષે સમગ્ર ભારતમાં નેશનલ હેલ્થ પોર્ટલ દ્વારા ચક્ષુદાન જન જાગૃતિ અભિયાન દ્વારા લોકોમાં ચક્ષુદાન વિશે પુરી સમજણ આપવામાં આવે છે. ઉપરાંત તે અંગે ઘણી માહિતી લોકો સુધી અને ઘર-ઘર સુધી પહોંચાડવાના પ્રયાસના ભાગ રૂપે 25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર ચક્ષુદાન જાગૃતિ ભયાન યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્વની મોટી જૈનો સંસ્થા જૈન સોશ્યિલ ગ્રુપ્સ આંતરરાષ્ટ્રીય ફેડરેશનના પ્રમુખ લલિત શાહ, નિર્વાચિત પ્રમુખ અમિશ દોશી, મહાસચિવ અભય નાહરના સીધા માર્ગદર્શન હેઠળ ફેડરેશન ઉપપ્રમુખ મનીષ દોશી, રાજકોટ અને સૌરાષ્ટ્ર રિજીયનના ચેરમેન ડો.ચેતનભાઈ વોરા અને ઇન્ટરનેશનલ ડાયરેકટર નિલેશ કામદાર

તથા ફેડરેશન આઈ ડોનેશન ડ્રાઈવના ચેરમેન ઉપેન મોદી સાથે 450 થી વધુ ગ્રુપો અને તેના 70,000 થી વધુ સભ્યો આ માટે તેમના ગ્રુપોમાં અલગ-અલગ કાર્યક્રમ આપી રહ્યા છે. જેમાં આંખના રોગની જાણકારી,

Read About Weather here

તેમજ નેત્રનિદાન કેમ્પ, મોતિયાના નજીવા દરે ઓપરેશન, જના જાગૃતિ માટે અલગ ચોક, સર્કલ, મુખ્ય રસ્તાઓ ઉપર સ્લોગન સાથેના બોર્ડ વગેરે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે જૈન સોશિયલ ગ્રુપ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન પણ અ અભિયાનમાં જોડાશે.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here