સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશ શાહને મળ્યો બેસ્ટ એચીવર્સ એવોર્ડ-૨૦૨૧

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશ શાહને મળ્યો બેસ્ટ એચીવર્સ એવોર્ડ-૨૦૨૧
સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશ શાહને મળ્યો બેસ્ટ એચીવર્સ એવોર્ડ-૨૦૨૧

 વૈશ્વિક સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ અમેરીકા, જાપાન, હોંગકોંગ, બેંગકોક, દુબઈ, સહીતનાં સાથે દેશો  ડી.જી. એક્ષપોર્ટસ, ઋષભ જેમ્સ, ગોયમ ઓર્ગેનીક પ્રા.લી. સહિતનાં વ્યાવસાયિક બિઝનેસ હાઉસનાં મોભી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગિરીશભાઈ શાહ અને મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવતાની પ્રવૃતિઓ પેટે આપી રહયાં છે. સમસ્ત મહાજનનાં માધ્યમથી વર્ષે અંદાજે ૫૦  કરોડ રૂપિયાની માતબર રાશી સમાજમાંથી અને સ્વભંડોળમાંથી એકત્ર કરી ગિરીશભાઈ દેશભરની ગૌશાળા, પાંજરાપોળો અને જીવદયા સંસ્થાઓમાં આપવામાં, અપાવવામાં નિમિત્ત બને છે.

Read About Weather here

અત્યારસુધીમાં તેઓ જીવદયા રત્ન, ઈન્દીરા પ્રીયદર્શીની વૃક્ષમીત્ર એવોર્ડ, આચાર્ય ચાણકય એવોર્ડ સહિતનાં અનેક વૈશ્વીક એવોર્ડ મેળવી ચુક્યા છે. આવા સુકૃત કાર્યો કરવા બદલ ગિરીશભાઇને મેજિક બુક ઓફ રેકોર્ડ્સ તરફથી બેસ્ટ એચીવર્સ એવોર્ડ-૨૦૨૧ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ તેમને  મેજિક બુક ઓફ રેકોર્ડ્સનાં ચેરમેન ડૉ. સી. પી. યાદવે એનાયત કર્યો હતો.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here