કેવડાવાડીમાં બાઈકની ઠોકરે બાળક ચડી જતા ગંભીર

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

કેવડાવાડી શેરી નંબર ૦૨ માં બોરીચા પરિવારના બાળકને બાઈકે હડફેટે લઈ ગંભીર ઇજા કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

Read National News : Click Here

Read About Weather here

અકસ્માતના બનાવ અંગે કેવડાવાડી શેરી નંબર ૦૬ માં રહેતા વર્ષાબેન મનોજભાઈ મેયડ ( ઉ.વ ૩૩) ની ફરિયાદ પરથી તેના પુત્ર વિરાટને હડફેટે લેનાર આરોપી મોટરસાયકલ ચાલક જીજે ૦૩ એફ.એન ૯૫૨૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પુત્ર વિરાટ ઘર પાસે રમતો હતો.ત્યારે બાઈક ચાલકે હડફેટે લઈને કપાળ – પેડુના ભાગે ગંભીર ઇજા કરી હતી.ઇજાગ્રસ્ત બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.