વોરાકોટડા ગામની સીમમાં જાપો બંધ કરવા બાબતે યુવક પર દંપતીનો હુમલો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

પટેલ યુવકને ગાળો ભાંડી દંપતીએ ઢીંકાપાટુનો મારમાર્યો

ગોંડલના વોરાકોટડા ગામની સીમમાં ખેતરમાં જાપો બંધ કરવા બાબતે પટેલ યુવકને તેના જ શેઢા માંલિક દંપતીએ મારમારી કરી ઢીંકાપાટુનો મારમાર્યા અંગેની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

મારામારીના બનાવ અંગે ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતા ખેતીકામ કરતા બાબુ તેજા ક્યાડાની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે નિલેશ બાબુ ડાભી,ચંદ્રિકાબેન નિલેશ ડાભી સામે મારમારી – ધમકી આપ્યા અંગેનો ગુનો નોંધ્યો છે.

Read About Weather here

પોલીસ ફરિયાદમાં પટેલ યુવાને જણાવ્યું છે કે પોતાની વાડીમાં જવા માટે રસ્તો દંપતીની વાડીમાંથી પસાર થાય છે, જે વાડીમાં જવા માટેનો લાકડાનો જાપો બંધ કરાવવા બાબતે દંપતીએ ગાળો આપી મૂઢમાંર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here