ફ્રી ફાયર ગેમમાં ટાસ્ક પૂરો ન થતાં બાળકે ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કરી લીધી

ફ્રી ફાયર ગેમમાં ટાસ્ક પૂરો ન થતાં બાળકે ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કરી લીધી
ફ્રી ફાયર ગેમમાં ટાસ્ક પૂરો ન થતાં બાળકે ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કરી લીધી

મોબાઈલ અને ઈન્ટરનેટની ટેક્નોલૉજીએ આપણા અનેક કામ સરળ બનાવી દૃીધા. ખાસ કરીને કોરોના કાળમાં ઓનલાઈન માધ્યમથી જ બાળકો અભ્યાસ કરી રહૃાાં છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે આ ટેક્નોલૉજીના કેટલાક ગંભીર પરિણામો પણ છે. કોરોના કાળમાં ઓનલાઈન અભ્યાસના કારણે બાળકો મોબાઈલ વાપરતા થઈ ગયા છે.

જેના કારણે બાળકોને અભ્યાસની સાથે ઓનલાઈન ગેમનું વળગણ પણ સતત વધતુ જઈ રહૃાું છે.ઓનલાઈન ગેમ પાછળ કુમળી વયના બાળકો એટલી હદૃે પાગલ થઈ જાય છે

કે, તેઓ આ માટે કંઈ પણ કરી છૂટવાથી અચકાતા નથી. આવો જ એક કિસ્સો ગીર-સોમનાથના ઉનામાંથી સામે આવ્યો છે. જેમાં એક સગીરે મોબાઈલ ગેમના રવાડે ચડીને મોતને વહાલું કરી નાંખ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સાજણનગરમાં રહેલા 16 વર્ષના સગીરે મોબાઈલ ગેમના રવાડે ચડીને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દૃીધુ છે.

મૃતક સગીરે પોતાના ઘરના રૂમમાં સ્ત્રી વેશ ધારણ કરીને ગળે ફાંસો ખાઈ લેતા અનેક તર્ક વિતર્ક થઈ રહૃાાં છે.તરૂણ નામનો આ સગીર ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને ભણવામાં હોશિયાર હતો.

પરિવારજનોને આશંકા છે કે, તરૂણે મોબાઈલ ગેમના લેવલને અનુસરીને લેડીઝ પહેરવેશ પહેરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જો કે સગીરના મોતનું સાચુ કારણ તો પોલીસની ઊંડી તપાસ બાદૃ જ સામે આવશે.

જણાવી દૃઈએ કે, રમત રમવી સ્વાસ્થ્ય માટે સારી વાત છે, પરંતુ આજના આધુનિક યુગમાં રમતના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે.

Read About Weather here

મોટાભાગે ઓનલાઈન મોબાઈલ ગેમ બાળકો પર હાવી થઈ ગઈ છે. જે કુમળીવયના બાળકોને માનસિક રીતે નબળા બનાવી છે. એવામાં જો માતા-પિતા સમયસર નહીં જાગે, તો તેઓને પોતાના બાળકને ગુમાવવાનો વારો આવી શકે છે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here