જેન્સ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અશોક ગજેરા નોધારાના આધાર બન્યા

જેન્સ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અશોક ગજેરા નોધારાના આધાર બન્યા
જેન્સ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અશોક ગજેરા નોધારાના આધાર બન્યા

અમરેલી જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા 30 પરિવારોને રૂ.25-25 હજારની સહાય કરી

માયાનગરી મુંબઈ સ્થિમ જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન દ્વારા છેલ્લાા બે વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં રાશનકીટ થી માંડીને

Subscribe Saurashtra Kranti here

પીપીઈ કીટસ,વેિન્ટિલેટર્સ,ઓકિસજન,આઈસોલેશન સેન્ટેર્સ મહારાષ્ટ્ર સરકારને કોરોના સામે લડવા મોટુ આર્થિક યોગદાન એમ વિવિઘ સેવાકાર્યો કર્યા છે

ત્યારે પુન:ફરી એક વખત ફાઉન્ડેનશન હીરા તથા જવેલરી ઉદ્યોગો સાથે સંકળાયેલ કારખાનેદાર,મેનેજર,દલાલ તથા રત્ન કલાકાર કે જેનું કોરોનાથી મૃત્યુ થયું હોય તેવા તમામ પરિવારોની વહારે આવ્યા છે.

ત્યારે જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશનના મેને.ટ્રસ્ટી લક્ષ્મી ડાયમંડ પ્રા.લિ. મુંબઈના માલિક તથા જિલ્લાના આંતરરાષ્ટ્રીય યુવા ડાયમંડ કિંગ વતન અમરેલી જિલ્લાના નોધારા બનેલ રત્ન કલાકાર પરિવારોની વહારે આવીને

રિલીફ ફાઉન્ડે્શનના માઘ્યમથી અમરેલી જિલ્લાભરમાં કોરોનાથી મૃત્યુ પામેલ કુલ 30(ત્રીસ) રત્ન કલાકારના પરિવારોને દરેક પરિવારને રૂા.રપ000 (પચીસ હજાર) લેખે જિલ્લા માં કુલ

સાડા સાત લાખ રૂપિયાની સહાય કરાવીને નોધારાના આધાર બન્યા છે.

ત્યારે જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન-મુંબઈના ચેરમેન સંજયભાઈ કોઠારી,મેને.ટ્રસ્ટીલ અશોકભાઈ ગજેરા,જોઈંટ મેને.ટ્રસ્ટી અરૂણભાઈ શાહ તથા ટ્રસ્ટી રાજેશભાઈ શાહ પર સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રસંસા થઈ રહી છે

ત્યારે આ તકે જેમ્સટ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેેશનના મેને.ટ્રસ્ટી અશોકભાઈ ગજેરાએ જણાવ્યું હતુ કે મારા વતન અમરેલી જિલ્લા માં રત્ન કલાકારો પર તથા તેમના પરિવારો પર કોરોના મહામારીમાં જે આફત આવી છે

Read About Weather here

તે આફતમાં આધાર બનીને પરિવારમાં કમાનાર રત્નાકલાકારની છત્રછાયા ગુમાવનારોને સહકાર આપવો એ અમારી ફરજ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here