રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના દરમાં 300 ટકાનો વધારો ઝીક્યો

રાજકોટ-અમદાવાદ વચ્ચે 220 કીમીની ઝડપે દોડશે સેમીહાઇસ્પીડ ટ્રેન
રાજકોટ-અમદાવાદ વચ્ચે 220 કીમીની ઝડપે દોડશે સેમીહાઇસ્પીડ ટ્રેન

હવે પ્લેટફોર્મ ટિકિટના 30 રૂ, ચુકવવા પડશે

અમદાવાદ : રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના દરમાં 300 ટકાનો વધારો ઝીક્યો છે ,હવે પ્લેટફોર્મ ટિકિટના 30 રૂપિયા ચુકવવા પડશે જે પહેલા 10 રૂપિયા હતા. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના દર 30 રહેશે.

Subscribe Saurashtra Kranti here

જ્યારે અન્ય સ્ટેશનો ઉપર 20 રૂપિયા રહેશે.

આ પ્લેટફોર્મ ટિકિટના દરોમાં આ વધારો 22 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. કોરોનાની બીજી લહેર ટોંચ ઉપર પહોંચી ત્યારે પશ્ચિમ રેલવેએ ફેબ્રુઆરી 2021થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધુ હતુ. અને મુસાફર સિવાય અન્ય કોઇને સ્ટેશન ઉપર પ્રવેશવા ઉપર પ્રતિબંધ હતો.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here