પોલીસમેનને માલીયાસણનાં શખ્સે આપી ધમકી

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

શહેરનાં ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસ મંથકમાં ફરજ બજાવતા પોલીસમેનને માલીયાસણનાં શખ્સે ફોન પર ધમકી આપતા ગુનો નોંધાયો છે. આ અંગેની વિગત મુજબ ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસમાં ફરજ બજાવતા બોગાભાઈ રામાભાઈ ભરવાડ પોલીસમેનને માલીયાસણ ગામે રહેતા વાધા મશરૂ ચાવડીયા નામના શખ્સે તેના મોબાઈલ ફોનમાંથી પોલીસમેનને ફોન કરી ગાળો ભાળી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમેને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.