આકાશવાણી ચોકમાં હોમગાર્ડની ફરજમાં રૂકાવટ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

રાત્રી કર્ફ્યુંમાં બિનજરૂરી બહાર નિકળેલા શખ્સને અટકાવતા મામલો બીચકયો: મહિલા સહિત ચાર શખ્સોએ ગાળો આપી ગડદાપાટુનો માર માર્યો

યુનિવર્સીટી રોડ પર આવેલા આકાશવાણી ચોક પાસે રાત્રી કર્ફ્યુંમાં ફરજ પર રહેલા હોમગાર્ડની ફરજમાં રૂકાવટ કરી મહિલા સહિત ચાર શખ્સોએ ગડદાપાટુનો માર મારતા ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોસ્ટે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા મહિપાલસિંહ સબળસિંહ જાડેજા નામનો યુવાન ગઈકાલે યુનિવર્સીટી રોડ પર આવેલા આકાશવાણી ચોક પાસે પોતે રાત્રી કર્ફ્યુંમાં ફરજ પર હતા ત્યારે રૈયાગામમાં ખોડીયાર માં ના મંદિર સામે રહેતો સાગર મનજી રાઠોડ નામનો શખ્સ રાત્રી કર્ફ્યુંમાં બિનજરૂરી ઘરની બહાર નીકળી જાહેરનામાંનો ભંગ કરતા

Read About Weather here

તેને રોકી કાયદેસરની કાર્યવાહી કરતા તે દરમ્યાન સાગર રાઠોડ નાસી જઈ તેના કુટુંબીજનો તેના પિતા મનજીભાઈ તથા મનસુખભાઈ તથા જશ્મીનબેન સહિતનાં બોલાવીને આવ્યા બાદ ઉપરોક્ત શખ્સોએ હોમગાર્ડની ફરજમાં રૂકાવટ કરી ગાળા ગાળી કરી ગડદાપાટુનો મારમારી ફરજમાં રૂકાવટ કરતા ફરિયાદ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here