પારડી, કાંગશિયાળી સહીત 4 ગામોમાં નોટીસ: દબાણકર્તાઓમાં ફફડાટ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ગેરકાયદેસર બાંધકામ કે દબાણ કર્યાનું બહાર આવશે તો દબાણકર્તાઓ સામે ફરિયાદ થશે
ગેરકાયદે બાંધકામો સામે તંત્ર જાગ્યું

રાજકોટ જીલ્લામાં દબાણકર્તાઓએ સરકારી જમીન પર ગેરકાયેસર બાંધકામો ખડકી દીધા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે.રાજકોટના પારડી, કાંગશીયાળી સહિતના ગામોમાં દબાણકર્તાઓએ સરકારી જમીન પર બાંધકામો ખડકી દીધા હોવાનું તંત્રના ધ્યાને આવતા કલેકટર તંત્ર દ્વારા 30 થી વધુ દબાણકર્તાઓને નોટીસ પાઠવી હોવાનું જાણવા મળ્યું છે.

Subscribe Saurashtra Kranti here

તંત્ર દ્વારા સરકારી જામીન પર ખડકાયેલા બાંધકામોની વિગત મેળવાય રહી છે.જમીન સબંધિત દબાણકર્તા સામે કાર્યવાહી કરવામાં આવશે તંત્ર દ્વારા પારડી, કાંગાસયાળી પાળ સહીત ચાર ગામોમાં સરકારી જમીનમાં ખડકાયેલા બાંધકામ કે દબાણ અંગેની 30 થી વધુ દબાણકર્તા ઓને નોટીસ પાઠવતા ફફડાટ ફેલાઈ ગયો છે.

Read About Weather here

તંત્ર દ્વારા પાઠવવામાં આવેલી મુદત પૂર્ણ થયા બાદ દબાણકર્તાઓએ સરકારી જમીન પર દબાણ કર્યું હોવાનું બહાર આવશે તો તેની સામે આકરા પગલા લેવાશે તેમ જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here