શહેરનાં મણીનગરમાં આવેલા પ્રેસિયસ ગોલ્ડ એપાર્ટમેન્ટનાં ચોથા માળે રહેતી સ્મિતા હરેશ નામની મહિલા બહારથી મહિલાઓને બોલાવી જુગારનાં સાધનો પુરા પાડી જુગાર રમાડતી હોવાની હકીકત મળતા ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતી સ્મિતા હરેશ, કલ્પના નિર્મળ સૌમેયા, આરતી શાંતિલાલ રાયચુરા, પ્રભા રસિક ગણોદીયા, ગીતા નીતિન જોબનપુત્ર, ભાવના દિનેશ પીઠડીયા, ભાવના ઈલેશ ગોહિલ, દીપા શાંતિલાલ રાયચુરા અને ભરત ખીમજી સાકરિયા સહિત નવ શખ્સોને પોલીસે દબોચી લઇ રોકડા રૂ. ૫૧૪૦૦ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
Subscribe Saurashtra Kranti here
Read About Weather here