અંકલેશ્વર: દારુની બોટલો પર બુલડોઝર

અંકલેશ્વર: દારુની બોટલો પર બુલડોઝર
અંકલેશ્વર: દારુની બોટલો પર બુલડોઝર

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

દેડીયાપાડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતેપકડાયેલ દારુ વેચાણ અને હેરા-ફેરીના કુલ ૩૭ ગુનાઓના કુલ કિંમત રૂપીયા ૨૭,૯૪,૯૧૫/-ના ઇંગ્લીશ દારૂનાં મુદામાલનો દેડીયાપાડા પોલીસે નાશ કરી અધિકારીઓની હાજરીમા દારૂની બોટલો પર બુલડોઝર ફેરવ્યું છે.