પિતા-પુત્ર દારૂનો વેપલો કરતા હોવાની બાતમી પરથી તાલુકા પોલીસે દરોડો પાડી રૂ. ૨૫૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો: પુત્રની શોધખોળ
શહેરનાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી રાધે હોટલ પાછળ જશરાજનગરમાં તાલુકા પોલીસે રેડ કરી રૂ. ૨૫૩૦૦ ની કિંમતની ૯૫ બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની વિગત મુજબ જશરાજનગરમાં રહેતા પિતા-પુત્ર દારૂનો વેપલો કરતા હોવાની હકીકતનાં આધારે તાલુકા પોલીસનાં પી.એસ.આઈ એન.કે.રાજપુરોહિત, એ.એસ.આઈ જે.ડી.વાઘેલા સહિતનાં સ્ટાફે રાધે હોટલ પાછળ જશરાજ નગરમાં દરોડો પાડતા કાળુ નાથા ભાડેલીયા (ઉ.વ.૬૨) નામના વૃધ્ધની પોલીસે ધરપકડ કરી ૯૫ બોટલ દારૂ કબજે કરી રૂ. ૨૫૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
Read About Weather here
પકડાયેલો વૃધ્ધનો પુત્ર વિશાલ હાજર નહીં મળી આવતા પોલીસે તેણી શોધખોળ આદરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here