ડાન્સર ઘરમાં પોતા મારતી જોવા મળી, વિડીયો વાયરલ

હરયાણવી ડાન્સર
હરયાણવી ડાન્સર

તાજેતરમાં હરયાણવી ડાન્સર સપના ચૌધરીએ એક વીડયો શેર કર્યો છે

કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાથી મોટાભાગના લોકો તેમના ઘરોમાં જ હાજર છે. બોલીવુડથી લઈને ફિલ્મ ટીવી અને અન્ય ઇન્ડસ્ટ્રીસના સેલેબ્રીટી પણ કામ બધં થવાના કારણે ઘરોમાં તેમના પરીવાર સાથે સમય વિતાવી રહ છે.

Subscribe Saurashtra Kranti here

ડાન્સર ઘરમાં પોતા મારતી જોવા મળી, વિડીયો વાયરલ ડાન્સર

એટુંજ નહિ, આ સ્ટાર્સ પણ પોતાના જરૂરી કામ હતે જ કરે છે. તાજેતરમાં હરયાણવી ડાન્સર સપના ચૌધરીએ એક વીડયો શેર કર્યો છે. વીડીયોમાં તેની ડોમેસ્ટીક સ્ટાઇલ જોવા મળી હતી. વાયરલ થયેલા આ વીડયોમાં તમે જોઈ શકો છો કે સપના ટીવી પર તેના હરયાણવી સોંગ સાથે તેના ઘરની મોપેડ કરતી જોવા મળ હતી.

Read About Weather here

ડાન્સર ઘરમાં પોતા મારતી જોવા મળી, વિડીયો વાયરલ ડાન્સર

વિડીઓમાંતેના લાડલાની એક નાની ઝલક પણ બતાવવામાં આવી છે પથારી પર પડલો છે. અભીનેત્રીએ વીડયો શેર કરીને લખ્યું કે- ક્યારેક ક્યારેક પોતાનીજ કંપનીમાં જ સમય પસાર કરવો પડે છે.. સપનાનો આ વીડયો સોયલ મીડયા પર ઘણો વાયરલ થઈ રો છે. ચાહકો ને તેમનો આ વિડીયો ખુબ પસદં છે. 

સપના સોશિયલ મીડીયા પર ખુબ જ એક્ટીવ રહે છે. તે તેના સ્ટાઇલીશ ફોટા અને ક્યુટ વીડયોને ચાહકો સાથે શેર કરતી રહે છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here