શેરબજારમાં તેજીના તોફાન બાદ 569 પોઇન્ટનું ગાબડુ

શેરબજાર-sensex-down
શેરબજાર-sensex-down

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહૃાાં હતા. સેન્સેક્સ ૬૨૭ અંક ઘટીને ૪૯૫૦૯ પર બંધ રહૃાો હતો. જ્યારે નિફટી ૧૫૪ અંક ઘટીને ૧૪૬૯૦ પર બંધ રહૃાો હતો.

Subscribe Saurashtra Kranti here

સેન્સેક્સ પર એચડીએફસી, એચડીએફસી બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા, આઇસીઆઇસીઆઇ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતા. એચડીએફસી ૩.૮૨ ટકા ઘટીને ૨૫૦૫.૦૦ પર બંધ રહૃાો હતો. પાવર ગ્રીડ કોર્પ ૨.૬૮ ટકા ઘટીને ૨૧૫.૭૦ પર બંધ રહૃાો હતો. જોકે બજાજ ફિનસર્વ, આઇટીસી, એસબીઆઇ, એચયુએલ,ટીસીએસ સહિતના શેર વધીને રહૃાાં હતા. બજાજ ફિનસર્વ ૧.૮૨ ટકા વધીને ૯૬૭૦.૦૦ પર બંધ રહૃાો હતો. આઇટીસી ૧.૪૪ ટકા વધીને ૨૧૭.૭૦ પર બંધ રહૃાો હતો.

ટેક્નોલોજી શેરમાં વેચવાલીના કારણે અમેરિકાના શેરબજારોમાં ઘટાડો નોંધાયો છે. ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૧૦૪.૪૧ અંક ઘટાડા સાથે ૩૩૦૬૭ પર બંધ થયો હતો. નેસ્ડેક ઈન્ડેક્સ ૧૪ અંક ઘટી ૧૩૦૪૫ અંક પર બંધ થયો. આ રીતે S&P ૫૦૦ ઈન્ડેક્સ પણ ૧૨ અંક ઘટીને ૩૯૫૮ અંક પર આવી ગયો છે. આ પહેલા યુરોપિયન માર્કેટમાં ૧-૧ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના શેરબજાર સામેલ છે.

Read About Weather here

શેરબજારમાં ૩૦ માર્ચે સતત બીજા દિવસે જોરદાર ખરીદી રહી. સેન્સક્સ ૧૧૨૮ અંકના વધારા સાથે ૫૦૧૩૬ અને નિફટી ૩૩૭ અંક વધી ૧૪૮૪૫ પર બંધ થયો હતો. એનએસઇના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ ૭૬૯.૪૭ કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ ૨૧૮૧.૦૧ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here