પાણી બાબતે ઝઘડો થતા ખેડુતને પાઈપથી ફટકાર્યો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગોંડલના દેવચડી ગામે સેઢા પડોશીનું પાણી રામદાસભાઈના ખેતરમાં આવતું હોય. જેને ટપારવા જતાં સેઢા પડોશીએ ઉશ્કેરાઈને પાઈપથી હુમલો કરતા સારવારમાં રાજકોટ સિવિલે ખસેડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની વધુ વિગત અનુસાર ગોંડલના દેવચડીમાં રહેતા રામદાસભાઈ મનસુખદાસ નિમાવત (ઉ.વ.55) પોતાની માલીકીની ત્રણ વિઘા જમીન આવેલી છે અને ખેતીકામ કરે છે. ચોમાસાની સીઝન નજીક વાવતા વાવણીની તૈયારીમાં જોતરાયેલા ખેડુત સેઢો સાફ કરવા માટે બાજુના ખેડુત જયસુખભાઈના ખેતરનું પાણી રામદાસભાઈના ખેતરમાં આવતું હોય જે બાબતે તારૂ પાણી મારા ખેતરમાં આવે છે.

Read About Weather here

જેથી મારો સેઢો ધોવાઈ જાય છે તેવું કહેતા ઉશ્કેરાયેલા સેઢા પડોશીએ ઝઘડો કરી લોખંડના પાઈપથી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવારમાં રાજકોટ સિવિલે ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here