29 March, 2024
Home Tags RAJKOT

Tag: RAJKOT

સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ: ચાર શખ્સો પકડાયા

0
પંજાબથી ગેરકાયદેસર હથિયારો લાવી ગુજરાતમાં વેચવાનું મોટું રેકેટ ખુલશે: બે પિસ્તોલ કબજે: રાજકોટ રૂરલ એસ.ઓ.જીના પી.આઈ એસ.એમ.જાડેજા અને ટીમના ગોંડલ તથા વિંછીયામાં દરોડા રાજકોટ જિલ્લાના...

રાજકોટની બજારોમાં ઉત્સાહી શહેરીજનોની છેલ્લી ઘડીની ઘુમ ખરીદી

0
નવા વસ્ત્રોથી માંડીને સુકોમેવો, મુખવાસ વગેરેની સૌથી વધુની ખરીદી પ્રકાશ પર્વ દિપોત્સવિના તહેવારોને વધાવવા જન -જનમાં ઉમંગ- ઉત્સાહનો સંચાર જોવા મળે છે શહેર-ગામની બજારોમાં ખરીદીનો...

દિવાળી પર આકસ્મિક બનાવોને પહોંચી વળવા પાંચ સ્થળે ફાયર ફાયટર કેમ્પ

0
મનપાના સાત ફાયર સ્ટેશન ઉપરાંત અન્ય સ્થળે ફાયર બ્રિગેડ સ્ટાફ સ્ટેન્ડબાયમંડપ, સમીયાણા અને સ્ટોલ તથા દુકાનમાં ફટાકડા વેચવા ફાયર એનઓસીની 319 અરજી મનપાને મળી:...

જીવનનાં તમામ કષ્ટ દૂર કરવા કાળી ચૌદશને દિને પૂજા પાઠ જરૂરી

0
આજે સાંજે યમપૂજા કરો: દીપદાન અને ઔષઘી સ્નાનથી આયુષ્ય વધે: કાળી ચૌદશનાં દિવસનાં શુભ મુહૂર્ત પર એક નજર આસો મહિનાનાં વદ પક્ષની ચૌદશ તિથિને કાળી...

રાજકોટની સોની બજાર સોળે કળાએ ખીલી ઉઠી, 16 કલાકમાં 150 કરોડનું...

0
બજારમાં અને વેપારીઓના ચહેરા પર આનંદ હી આનંદ, ગયા વર્ષ કરતા 5 ગણી વધુ ખરીદી: ખરીદી કરવા ઉમટી પડયા શહેરીજનો, હળવા વજનના જવેરાતની વધુમાં...

રાજકોટના શો રૂમમાં ત્રાટકતા તસ્કરો: 60થી વધુ મોબાઇલની ચોરી

0
દિવાળીમાં તસ્કરો બેફામઅંદાજીત રૂ.6 થી 7 લાખનો મુદ્ામાલ ઉપડી ગયાનં પ્રાથમિક તપાસમાં તારણસી.સી.ટી.વી અને ડીવીઆર ઉપાડી જતા તસ્કરો જાણભેદુ હોવાની પોલીસને શંકા એક તરફ દિવાળીનો...

84.71 કરોડની શહેરી સડક યોજના મંજૂરી કરતા મુખ્યમંત્રી

0
સુરત મહાનગરનાં રસ્તાને નવા રૂપરંગસુરતવાસીઓને ભુપેન્દ્ર પટેલની દિવાળી પર અનોખી ભેટ દિવાળી પર્વ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતવાસીઓને અનોખી ભેટ આપી છે. શહેરી વિકાસ યોજનામાંથી...

ગુજરાત સરકારની ૠજઝ થી 8400 કરોડની આવક

0
ઓક્ટોબર મહિનામાં સરકારનો ખજાનો છલોછલ થયો: અત્યાર સુધીની સૌથી વિક્રમી આવક કરી આપતું નવું કરમાળખું તહેવારો પર મોંઘી ચીજ-વસ્તુઓની જોરદાર ખરીદી, માંગમાં સુધારો અને કાચામાલનાં...

કાપડ ઉદ્યોગને બચાવી લો: વડાપ્રધાન સમક્ષ ઘા

0
ટેક્સટાઈલ ઉદ્યોગ મહામંડળ દ્વારા કોટનનાં ભાવમાં ઘટાડો કરવાની માંગણી: નાબાર્ડનાં વ્યાજ દરે લોન આપવા તથા માર્જીન બની ઘટાડવાની પણ રજૂઆતદેશમાં કાપડ ઉદ્યોગ થકી 10...

કોરોના પર મહાવિજયના પગલે રાજયભરમાં દિપાવલીની ભવ્ય ઉજવણીનો થનગનાટ

0
આબાદ વૃધ્ધ જીવનના મુલ્યની સમજી એકમેકને પ્રેમ અને સ્નેહથી રંગી નાખવા માટે તલપાપડ: મૃત્યુ હાર્યુ છે અને જીવન જીતી ગયું છે એ પળોને ભરપુર...
error: Content is protected !!
Subscribe for notification