અનંત-રાધિકાનાં લગ્નમાં વડાપ્રધાન મોદી આપશે હાજરી…

અનંત-રાધિકાનાં લગ્નમાં વડાપ્રધાન મોદી આપશે હાજરી...
અનંત-રાધિકાનાં લગ્નમાં વડાપ્રધાન મોદી આપશે હાજરી...

મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટનાં લગ્નમાં પ્રાઇમ મિનિસ્‍ટર મોદી પણ હાજરી આપવાના છે. આ લગ્નમાં દુનિયાભરના લોકોને આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

અનંત-રાધિકાનાં લગ્નમાં વડાપ્રધાન મોદી આપશે હાજરી… રાધિકા

ભારતની જ નહીં, દુનિયાની મોટી-મોટી હસ્‍તીઓ આ લગ્નમાં હાજરી આપશે. એવું કહેવાઈ રહ્યું છે કે મોદીની ટીમ તરફથી કન્‍ફર્મેશન આવી ગયું છે કે તેઓ લગ્નમાં હાજર રહેશે, પરંતુ કેટલો સમય તેઓ રોકાશે એ જાહેર કરવામાં નથી આવ્‍યું. વેન્‍યુમાં તેમની હાજરીને લઈને સિક્‍યોરિટી પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે.

અનંત-રાધિકાનાં લગ્નમાં વડાપ્રધાન મોદી આપશે હાજરી… રાધિકા

અંબાણી ફેમિલી દ્વારા લગ્નના આમંત્રણમાં વિવિધ ગિફટ્‍સનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. કેટલાક લોકોને ગોલ્‍ડ અથવા સિલ્‍વર કોઇન મોકલવામાં આવ્‍યા હતા, તો કેટલાક લોકોને ડાયમન્‍ડ જવેલરીની ગિફટ મોકલવામાં આવી હતી.

અનંત-રાધિકાનાં લગ્નમાં વડાપ્રધાન મોદી આપશે હાજરી… રાધિકા

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here