અપકિંમગ હૉરર-કૉમેડી ફિલ્મ ‘સ્ત્રીનાં નિર્દૃેશક અમર કૌશિકે આ ફિલ્મની શૂિંટગનાં એક્સપીરિયન્સને શેર કરતા રૂવાંટા ઊભા કરી દૃે તેવો એક કિસ્સો કહૃાો હતો. નિર્દૃેશક અમર કૌશિકનું કહેવું છે કે શૂિંટગ દૃરમિયાન શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવે ઘણા અજીબ અનુભવોનો સામનો કરવો પડ્યો હતો. રાતનાં શૂિંટગ દૃરમિયાન મધ્યપ્રદૃેશનાં એક નાનકડા કસ્બા ચંદૃેરીમાં શૂિંટગ દૃરમિયાન ત્યાંનાં સ્થાનિક લોકોએ ટીમને ચેતવી હતી કે તેઓ રાતનાં આ રસ્તા પર શૂિંટગ ના કરે, પરંતુ ટીમે તેમનું સાંભળ્યું નહી અને રાતમાં શૂિંટગ ચાલુ રાખી.
ત્યારે શૂિંટગ દૃરમિયાન ઘણા અજીબ અનુભવો થયા હતા. જેમ કે પહેલા તો કેમેરાનું ફૉકસ પુલર યોગ્ય રીતે કામ નહતુ કરી રહૃાું. ત્યારબાદૃ વીજળી આવે-જાય તેમ થઇ રહૃાું હતુ જેના કારણે તેનો બલ્બ પણ બરાબર કામ કરી રહૃાો નહતો. ડાયરેક્ટરે કહૃાું, અમારી શૂિંટગનાં એક દિૃવસ પહેલા કેટલાક સ્થાનીય લોકો મારી પાસે આવ્યા અને કહૃાું કે અમે જે રસ્તા પર શૂિંટગ કરી રહૃાા છીએ તે હૉન્ટેડ છે અને ત્યાં કોઈ જ જતુ નથી. ગામનાં લોકોનું આમ કહેવા છતા ફિલ્મ મેકર્સે શૂિંટગ ચાલુ રાખ્યું હતુ.
આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સિવાય પંકજ ત્રિપાઠી પણ મહત્વનાં પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ ૩૧ ઑગષ્ટનાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દૃેશન અમર કૌશિક કરી રહૃાા છે. ફિલ્મ સત્ય ઘટના પર આધારિત ગણાવવામાં આવી રહી છે.
