IPL-21ની બાકી મેચને લઇ સૌરવ ગાંગુલીનું સૂચન !

IPL-21
IPL-21

ઈંગ્લેન્ડની ફૂટબોલ લીગ ઈપીએલનું ઉદાહરણ આપતા કહૃાું કે તેઓ મેચ રીશિડ્યૂલ કરી દે છે. IPLમાં એવું શક્ય નથી

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહૃાું, IPL ૨૦૨૧ની બાકી મેચોનું આયોજન ભારતમાં નહીં થાય. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના કોરોના પોઝિટિવ થયા બાદ ગત અઠવાડિયે લીગને અનિશ્ર્ચિતકાળ માટે સ્થગિત કરાઈ હતી.

Subscribe Saurashtra Kranti here

ગાંગુલીએ કહૃાું, એમ કહેવું સરળ નથી કે ટુર્નામેન્ટને પહેલાથી જ રોકી દેવી જોઈતી હતી. તેમણે કહૃાું, આઈપીએલનું આયોજન ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ અને ઈંગ્લેન્ડની સિરીઝ પહેલા નહીં થાય. ટેસ્ટ ચેમ્પિયનશિપ પછી ભારતે ત્રણ વન-ડે અને ૫ ટી-૨૦ રમવા શ્રીલંકા જવાનું છે. તેમણે ઈંગ્લેન્ડની ફૂટબોલ લીગ ઈપીએલનું ઉદાહરણ આપતા કહૃાું કે તેઓ મેચ રીશિડ્યૂલ કરી દે છે. આઈપીએલમાં એવું શક્ય નથી.

Read About Weather here

ગાંગુલીએ કહૃાું, ટીમ ઈન્ડિયા જુલાઈમાં મર્યાદિત ઓવરોની સિરીઝ રમવા શ્રીલંકા જશે. આ દરમિયાન ત્યાં ૫ ટી-૨૦ અને ૩ વન-ડે રમાઇ શકે છે. આ પ્રવાસે કોહલી અને રોહિત જેવા મોટા નામ નહીં હોય કેમ કે તેઓ ઈંગ્લેન્ડ સામે ૫ ટેસ્ટની શ્રેણી રમવા ઈંગ્લેન્ડ જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here