- ચેન્નાઈની ટીમમાં 13 લોકો સંક્રમિત થયા હતા, તે પછી સુરેશ રૈના ટૂર્નામેન્ટ છોડીને ભારત પરત ફર્યો હતો
- કિંગ્સ ઇલેવન પંજાબના મોહમ્મદ શમી સહિત બધા ખેલાડીઓ સ્વીમિંગ પૂલમાં વોલીબોલ રમ્યા
- આ વખતે કોરોનાને કારણે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAE રમાશે
Home Sports