
એશિયાકપ, વર્લ્ડકપ પછી હવે ઓલિમ્પિકમાં પણ ક્રિકેટનો જંગ જામશે. 128 વર્ષ બાદ ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.2028 ઓલિમ્પિકમાં ટી20 ફોર્મેટમાં ક્રિકેટ રમાશે.
Visit Saurashtra Kranti Homepage here
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમીટીની આજે મુંબઈમાં યોજાયેલી બેઠકમાં 2028માં લોસ એન્જલસમાં રમાનારા ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. કમીટીના અધ્યક્ષ થોમસ બાખે આ એલાન કર્યુ હતું.છેલ્લે 1900ના પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટની રકમ સામેલ હતી. હવે 128 વર્ષ બાદ ફરી ક્રિકેટને સ્થાન મળશે. ઓલિમ્પીક કમીટીની બેઠકમાં અન્ય ચાર રમતો સામેલ કરવાની દરખાસ્તને પણ મહોર મારવામાં આવી હતી તેમાં બેઝબોલ, ફલેગ ફુટબોલ, સ્કવોશ તથા લેક્રોસનો સમાવેશ થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
આ પાંચેય રમત લોસ એન્જલ્સ ઓલિમ્પિકમાં સમાવવાનો ઠરાવ થઈ જ ગયો હતો છતાં કમીટીની બેઠકમાં આખરી નિર્ણય લેવાનું બાકી હતી. આજની બેઠકમાં અંતિમ મ્હોર મારવામાં આવી હતી. ઓલિમ્પિક કમીટીએ ટવીટ મારફત આ માહિતી જાહેર કરી હતી. ક્રિકેટમાં ટી20નો ઉલ્લેખ કરાયો છે એટલે ટી20 ફોર્મેટમાં ટુર્નામેન્ટ રહેશે. પુરૂષ અને મહિલા બન્ને ક્રિકેટ સ્પર્ધા રમાશે. આ પુર્વે 2022માં બર્મિંગહામ રમતોત્સવમાં પણ ક્રિકેટનો સમાવેશ કરાયો હતો પરંતુ તે માત્ર મહિલાઓ માટે સીમીત હતી અને ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here