મહારાષ્ટ્ર સરકારની ક્રિકેટર પાસેથી પ્લોટ પરત લેવા વિચારણા

મહારાષ્ટ્ર સરકારની ક્રિકેટર પાસેથી પ્લોટ પરત લેવા વિચારણા
મહારાષ્ટ્ર સરકારની ક્રિકેટર પાસેથી પ્લોટ પરત લેવા વિચારણા

મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂર્વ ક્રિકેટર પ્લેયર સુનિલ ગાવશકરને ૨૦૦૦૦ sq.ft. નો પ્લોટ ૬૦ વર્ષની લીઝપર આપવામાં આવ્યો હતો.

આજથી ૩૩ વર્ષ પહેલા ક્રિકેટ એકેડમી બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કઈ પણ ડેવલોપમેન્ટ થયું નથી.

Visit Saurashtra Kranti Homepage here

તેથી મહરાષ્ટ્ર સરકાર ગૃહમંત્રીએ લીઝ પરત લેવાનો વિચાર કરી રહ્યા છે. કારણ કે, ૩૩ વર્ષ થયા ફાળવણીને તેમ છતાં કઈ પણ વિકાસનાં થતા આવો નિર્ણય લેવામાં આવી શકે છે.

Read About Weather here

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવશંકર દ્વારા ક્રિકેટ એકેડમી શરૂ કરવા સામેથી માંગણી કરવામાં આવી હતી. આજથી ૩૩ વર્ષ પહેલા ૬૦ વર્ષ માટે તેમ છતાં કશું જ કરાયું નથી.(૧૦.૧૨)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here