- પઠાણકોટમાં 19 ઓગસ્ટે રૈનાના પરિવાર પર હુમલો થયો હતો, ઘટનામાં તેના અંકલ અને તેમના પુત્રનું અવસાન થયું, ફૈબા હજીપણ હોસ્પિટલમાં છે
- રૈનાએ પંજાબ સરકારને કહ્યું હતું, આ ઘટનાના ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડી દેવા જોઈએ નહીં
- ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અન્ય 11 આરોપીઓની ધરપકડ થવાની બાકી છે
Home Sports