નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20 મેચ જોવા માટે ૫૦ ટકા દર્શકોને જ મળશે મંજૂરી

21
MODI-STADIUM-CORONA-PUBLIC
MODI-STADIUM-CORONA-PUBLIC

તે પહેલા GCA દ્વારા સ્ટેડિયમની ૫૦ ટકા બેઠકો ભરવાનો નિર્ણય

Subscribe Saurashtra Kranti here.

આજથી અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ સીરિઝ શરૂ થઈ રહી છે. તે પહેલા GCA દ્વારા સ્ટેડિયમની ૫૦ ટકા બેઠકો ભરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ ફરીવાર ચિંતા વધારી છે. તો આ તરફ કોરોના મહામારી વચ્ચે આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ સીરિઝ શરૂ થઈ રહી છે. ત્યારે GCA દ્વારા કોરોનાને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read About Weather here

પહેલા ખીચોખીચ સ્ટેડિયમ ભરવાની વાત હતી પરંતુ કોરોના સંકટ વધતા અને વિરોધ થતાં જીસીએ દ્વારા સ્ટેડિયની ૫૦ ટકા બેઠકો જ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મેચ શરૂ થતાં પહેલા સમગ્ર સ્ટેડિ યમને સેનેટાઈઝ કરાયું છે અને કોવિડ ગાઇડલાઇનનું પાલન પણ કરવામાં આવી રહૃાું છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here