ટી20 વર્લ્ડકપની જીત વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્માને નામે કરી…

ટી20 વર્લ્ડકપની જીત વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્માને નામે કરી...
ટી20 વર્લ્ડકપની જીત વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્માને નામે કરી...

ભારતે ટી20 વર્લ્ડકપ જીતતાની સાથે જ આખો દેશ હર્ષોલ્લાસથી છવાઈ ગયો. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ પણ તરત જ તેના પતિના નામે ગૌરવપૂર્ણ પોસ્ટ લખી અને તેને સોશ્યલ મીડીયા પર શેર કરી.

ટી20 વર્લ્ડકપની જીત વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્માને નામે કરી… જીત

હવે વિરાટે પણ તેની પત્નીના નામ પર પ્રમોશનલ નોટ શેર કરીને તેના પર પ્રેમ વરસાવ્યો છે. મારી પત્નીના નામ પર પ્રેમ વરસાવ્યો છે. મારી જીત પણ તેમના નામે કરી.

ટી20 વર્લ્ડકપની જીત વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્માને નામે કરી… જીત

વિરાટ કોહલીએ સોશિયલ મીડીયા પર અનુષ્કા માટે લખ્યું. અનુષ્કા અને વિરાટના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. અનુષ્કાએ વર્ષ 2021માં વીતી વામિકાને જન્મ આપ્યો હતો.

ટી20 વર્લ્ડકપની જીત વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્માને નામે કરી… જીત

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here