ટી-20 વર્લ્ડ કપ : ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદની આગાહી !!

ટી-20 વર્લ્ડ કપ : ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદની આગાહી !!
ટી-20 વર્લ્ડ કપ : ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદની આગાહી !!
ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપમાં 23 ઓક્ટોબર ટૂર્નામેન્ટનો સૌથી સુપરહિટ મુકાબલો થવાનો છે. ભારત Vs પાકિસ્તાનનો મહામુકાબલો. આ મેચની ટિકિટનું બુકિંગ શરૂ થવાના 10 મિનિટમાં જ ટિકિટ સોલ્ડ આઉટ થઇ ગઇ હતી. અંદાજ છે કે 8 લાખ જેટલા લોકો આ મેચ નિહાળવા માટે આવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારત અને પાકિસ્તાનથી કોઈ ફેન્સ ખાસ કરીને આ મેચ જોવા ઓસ્ટ્રેલિયા જઇ રહ્યા છે, પરંતુ ફેન્સ સહિત ICCની તમામ આશાઓ પર વરસાદ પાણી ફેરવી શકે છે. 23 ઓક્ટોબરે મેલબોર્નમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. રવિવારે મેલબોર્નમાં સવારે 85%, સાંજે 75% અને રાત્રે 76% વરસાદની આગાહી છે. તેવામાં પાકિસ્તાન અને ભારત સહિત દુનિયાભરના કરોડો ફેન્સના અરમાનો પર પાણી ફરી શકે છે. ઓસ્ટ્રેલિયાઈ સરકારના સરકારી હવામાન વિભાગના અનુસાર, રવિવારે કુલ 80 ટકા વરસાદ વરસી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here