ગુજરાતની ઈલાવેનિલ વલારિવાનને અર્જુન એવોર્ડ

ગુજરાતની ઈલાવેનિલ વલારિવાનને અર્જુન એવોર્ડ
ગુજરાતની ઈલાવેનિલ વલારિવાનને અર્જુન એવોર્ડ
અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડીઓમાં ગુજરાતની શૂટર ઈલાવેનિલ વલારિવાનનું નામ પણ સામેલ છે. ઈલાવેનિલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની સાથે ઘણી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં મેડલ્સ જીતી ચૂકી છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે મૂળ રાજકોટની અને મહારાષ્ટ્ર તરફથી રમતી પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીનું નામ પણ અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડીઓની યાદીમાં સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here