કોલકાતા નાઈટ રાઈડર્સએ ઇંગ્લેન્ડના જેસન રોયનો ટીમમાં કર્યો સમાવેશ

કોલકાતા નાઈટ રાઈડર્સએ ઇંગ્લેન્ડના જેસન રોયનો ટીમમાં કર્યો સમાવેશ
કોલકાતા નાઈટ રાઈડર્સએ ઇંગ્લેન્ડના જેસન રોયનો ટીમમાં કર્યો સમાવેશ

કોલકાતા નાઈટ રાઈડર્સએ ઇંગ્લેન્ડના જેસન રોયનો ટીમમાં સમાવેશ કર્યો છે. KKRએ IPL 2023 માટે જેસન રોયને 2.8 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યા છે. KKRનો શ્રેયસ અય્યર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને સિઝન માટે તેની અનુપલબ્ધતાની પુષ્ટિ કરી છે.શાકિબના કહેવા પ્રમાણે, તેણે હજુ બાંગ્લાદેશ માટે આયર્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે. આ પછી, અંગત કારણોસર, તે આ વર્ષે ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. બીજી તરફ KKR અને બાંગ્લાદેશ ટીમનો ખેલાડી લિટન દાસ પણ આયર્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમ્યા બાદ જ KKR કેમ્પમાં જોડાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here