અભિષેકની ટીમે પ્રો કબડ્ડી લીગની ફિનાલે જીતી

અભિષેકની ટીમે પ્રો કબડ્ડી લીગની ફિનાલે જીતી
અભિષેકની ટીમે પ્રો કબડ્ડી લીગની ફિનાલે જીતી
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને હાલમાં જ પ્રો કબડ્ડી લીગ સિઝન 9માં પોતાની ટીમ ‘જયપુર પિંક પેંથર’નો ઉત્સાહ વધાર્યો હતો. આ દરમિયાન અભિષેકની સાથે પત્ની ઐશ્વર્યા તથા દીકરી આરાધ્યા પણ હતાં. પ્રો કબડ્ડી લીગ સિઝનની ફિનાલે હતી. આ ફિનાલે અભિષેકની ટીમે જીતી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પ્રો કબડ્ડી લીગની પહેલી સિઝન 2014માં રમાઈ હતી. કોરોનાને કારણે આઠમી સિઝન રમાઈ નહોતી. આ લીગમાં કુલ 12 ટીમ છે, જેમાં બંગાળ વૉરિયર્સ, બેંગાલુરુ બુલ્સ, દબંગ દિલ્હી KC, ગુજરાત જાયન્ટ્સ, હરિયાણા સ્ટિલર્સ, જયપુર પિંક પેંથર્સ, પટના પાઇરાઇટ્સ, પુનેરી પલટન, તમિળ થલાઈવાસ, તેલુગુ ટાઇટન્સ, યુ મુમ્બા તથા UP યૌદ્ધા સામેલ છે.

Read About Weather here

ફિનાલેમાં જયપુર પિંક પેંથર જીતતા અભિષેક પોતાની લાગણીઓ પર કંટ્રોલ રાખી શક્યો નહોતો. તેણે સ્ટેડિયમમાં પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન તથા દીકરી આરાધ્યાને ગળે લગાવ્યાં હતાં. આ સાથે જ ત્રણેયે ડાન્સ પણ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here