અકસ્માતમાં 17 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ચારની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.કીમ ચાર રસ્તા નજીક આવેલા સીયાલજ પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. કીમ ચાર રસ્તા નજીક આવેલા સીયાલજ પાટિયા પાસે એસ. આર. પી. જવાનોને લઇ જઈ રહેલી બસને ટ્રક સાથે
Visit Saurashtra Kranti Homepage here
અકસ્માત નડ્તા ભાગદોડ મચી ગઇ હતી. ઉભેલી ટ્રક પાછળ SRP જવાનાઓની બસ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. વડોદરા એસ. આર. પી. કેમ્પથી 27 જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા. એસ. આર. પી.જવાનોની બસના ચાલકે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ અથડાવી દેતા જોરદાર અસ્ક્મત સર્જાયો હતો.
તમામ ઈજાગ્રસ્તોને કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટના ની જાણ પોલીસને થતા કોસંબા પોલીસ તેમજ એસ. આર. પી. ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.
Read About Weather here
વધુ પડતા ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી હતી.બસમાં સવાર 27 પેકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે 13 જવાનોને સામાન્ય નાનીમોટી ઈજાઓ થઇ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here