OTP જનરેટ ન થતાં લોકો હેરાન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્ય સરકાર દ્વારા આ સિસ્ટમમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. આરટીઓમાં તમામ સુવિધા માટે મેસેજ કરવામાં આવે છે, પરંતુ સર્વરમાં અને સિસ્ટમમાં અવાર- નવાર ખામી સર્જાતાં નાગરિકોને હેરાન થવું પડે છે અને નાછૂટકે આરટીઓનો ધક્કો ખાવો પડે છે અથવા એજન્ટો પાસે દોડવું પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રથી સંચાલિત હોવાથી સ્થાનિક લેવલે પણ લોકોને યોગ્ય પ્રત્યુત્તર મળતો નથી.વડોદરા આરટીઓમાં અંદાજે 6 દિવસથી વાહન ટ્રાન્સફર માટે ગ્રાહકનો ઓટીપી જનરેટ થાય છે, પરંતુ વેચનારનો ઓટીપી જનરેટ થતો નથી. આ સમસ્યાને કારણે ફેસલેસ કામગીરી થઇ શકતી નથી.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રોજના અંદાજે 250 જેટલાં વાહનો ટ્રાન્સફર કરવામાં આવે છે.આ અંગે વડોદરા આરટીઓના આરટીઓ આકાશ પટેલે જણાવ્યું હતું કે, સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ક્ષતિ આવી હોય તો તેને દૂર કરવા માટેનો પ્રયત્ન થતો હોય છે.સિસ્ટમ કાર્યરત ન હોવાથી નાગરિકોને આરટીઓ જવું પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here