OMG વિશ્વનો સૌથી ડરામણો ક્રિમિનલ…!

OMG વિશ્વનો સૌથી ડરામણો ક્રિમિનલ...!
OMG વિશ્વનો સૌથી ડરામણો ક્રિમિનલ...!
૪૬ વર્ષના આ માણસે કાળી શાહીથી તેના ચહેરા પર ટેટૂ ચીતરાવ્યા છે, જેમાં તેના કપાળ પર પેન્ટાગ્રામ, ગળા પર બો-ટાઇ અને ડોગી તેમ જ શેવ કરેલા માથા પર ૮૮ આંકડા બનાવ્યા છે. મિસૌકીના માઇકલ કઙ્ખમ્પબેલ નામના આ ભાઈએ તેનો આખો ચહેરો ટેટૂથી ભરી નાખ્યો છે અને તેને વિશ્વનો અત્યંત ડરામણો ગુનેગાર ગણાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

નાક, હોઠ અને ગળાની નીચેના હિસ્સાની ચામડી જ ટેટૂ વિનાની બાકી રહી છે.પ્રાપ્ત અહેવાલ અનુસાર કેમ્પબેલ એક દોષી પીડોફિલ છે જેની તાજેતરમાં બળાત્કારના પ્રયાસ બદલ ધરપકડ કરવામાં આવી હતી. હવે જો તેને ફરી દોષી ઠેરવવામાં આવે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે.

પોલીસે જયારે કેમ્પબેલને પકડ્યો ત્યારે તે સોનાની બાઇક ચલાવી રહ્યો હતો. જોકે આ પ્રથમ વાર નથી કે તેને જેલ જવાનો વારો આવ્યો હોય, તેના પર આ પહેલાં પણ અનેક વાર વિવિધ આરોપ મુકાયા છે.

Read About Weather here

પોતાના પરના બળાત્કારના આરોપને નકારતાં તેણે એ પરસ્પર સહમતીથી બંધાયેલો સંબંધ ગણાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here