EWS-2 આવાસ યોજનાનું કામ કયારે પુરૂ થશે?

EWS-2 આવાસ યોજનાનું કામ કયારે પુરૂ થશે?
EWS-2 આવાસ યોજનાનું કામ કયારે પુરૂ થશે?

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત
છેલ્લા પાંચ વર્ષથી ક્ધસ્ટ્રકશન
કામ ચાલુ: લાભાર્થીઓ
રૂડાના અધિકારીને આવેદનપત્ર પાઠવી
રજૂઆત કરી

રાજકોટમાં રૂડાની કચેરીએ પી. એમ.આવાસ યોજનાના લાભાર્થીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, (ઙખઅઢ) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા રાજકોટનાં શહેરીજનો કે જે પોતાના ઘરનું ઘર ન હોય, છત

Visit Saurashtra Kranti Homepage here

વિહોણા લોકો માટે સરકાર તથા પ્રધાનમંત્રીની ખૂબ જ મહત્વપૂર્ણ યોજના કે જેનાથી લોકોનું સપનું ઘરનું ઘર પૂર્ણ થયું. જયારે રૂડાએ તા.17/2/2018 નાં રોજ લોકોને એવા લોકો કે જે ઘર વિહોણા હતા. ભાડાનાં મકાનમાં રહેતા એવા

લોકો કે જેમના માટે રાજકોટ જેવા શહેરમાં પોતાનું ઘર દિવાસ્વપ્ન સમાન હતું. ત્યારે પ્રધાનમંત્રીએ આવા લોકોની આંખોમાં આ સપનું પૂર્ણ કર્યું. તા.17/2/18 નાં રોજ લોકોની ખુશીનો પાર ન રહ્યો. લાગે છે કે, હવે આપણે આવનારા 1-2 વર્ષમાં પોતાના ઘરમાં રહેશું.

પરંતુ લોનના હપ્તા ભરતા લોકોનો આ સપનું જ રહી ગયું! આજે 4-4 વર્ષ પૂર્ણ થયા છતાં એમને જે જગ્યા એટલે કે રાજકોટ શહેર અને રૂડા વિસ્તારના રહીશો પૈકી ઓછી આવક ધરાવતા વર્ષના લોકો માટે EWS-2 આવાસ યોજના આજની તારીખ સુધી નથી

Read About Weather here

તો ફ્લેટ સોપવામાં આવ્યો કે ક્યારે કામ પૂર્ણ થશે તેની કોઈ યોગ્ય વાત. લાખો લોકો લોન લીધી હોય ભાડા ભરતા હોય તેઓને મેળવવા પાત્ર એમનો હક્ક અપાવવા અરજ છે. રૂડા EWS-2 ના બાંધકામનું કાર્યને વેગવેતુ બનાવી લાભાર્થીઓને એમનો હક્ક તાત્કાલિક અપાવશે તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here