આ બનાવમાં 11 લોકોની પોલીસે ધરપકડ કરી છે. રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. ત્યારે AAP ગુજરાતના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા.
Read About Weather here
જોકે પોલીસે તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. પોલીસે કેટલાક નેતાઓ પર ડંડાઓ વરસાવ્યા હતા, જેમાં કેટલાક ઘાયલ થયાનું સૂત્રો જણાવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here