91 વર્ષની મહિલાએ 23 વર્ષના યુવક સાથે કર્યા લગ્ન…!

91 વર્ષની મહિલાએ 23 વર્ષના યુવક સાથે કર્યા લગ્ન...!
91 વર્ષની મહિલાએ 23 વર્ષના યુવક સાથે કર્યા લગ્ન...!
૯૧ વર્ષની મહિલાને તેના દોસ્તના દીકરા સાથે પ્રેમ થયો. તેની ઉંમર માત્ર ૨૩ વર્ષ છે. પ્રેમ ન ધર્મ જુએ છે કે ન ઉંમર. પ્રેમ તો માત્ર પ્રેમ જ જુએ છે. અનેક લોકો એવા છે કે જેઓએ પ્રેમ માટે તમામ હદ પાર કરી નાખી હોય. જો કે, કેટલીક લવ સ્ટોરી હંમેશા માટે અમર થઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

તો કેટલીક લવ સ્ટોરીને ધિત્કાર પણ મળતો હોય છે. પરંતુ આજે અમે તમને એવી લવ સ્ટોરીની વાત કરીશું કે જેમાં પ્રેમ તો છે જ, પરંતુ ઈમોશનની સાથો સાથ દર્દ અને તકલીફ પણ છે. કારણ કે આ લવ સ્ટોરી ૯૧ વર્ષની મહિલા અને ૨૩ વર્ષીય યુવકની છે. તો આવો જોઈએ આ અનોખી લવ સ્ટોરી વિશે.

એ પછી બંનેએ લગ્ન કરી લીધા. જયારે આ કપલ હનીમૂન માટે ગયુ ત્યારે એવી ઘટના સર્જાઈ કે બધુ જ બદલાઈ ગયુ અને આખી સ્ટોરીમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો. પ્રાપ્ત જાણકારી મુજબ, વૃદ્ઘ મહિલા દોસ્તના ઘરે જ રહેતી હતી.

મહિલાના દોસ્તના ઘરમાં તેનો ૨૩ વર્ષનો દીકરો પણ રહેતો હતો. તેના દોસ્તની આર્થિક સ્થિતિ સારી નહોતી. મહિલાને જે પેન્શન મળતુ હતુ એનાથી તે તેના દોસ્તની મદદ કરતી હતી.

પરંતુ મહિલાના મનમાં એક પ્રશ્ન વારંવાર ઊઠતો હતો કે જો તેનું મોત થઈ જાય તો તેના દોસ્તની મદદ કોણ કરશે. જે બાદ મહિલાએ એક મોટો નિર્ણય લીધો. તેણે તેના દોસ્તના દીકરા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

મહિલાએ દોસ્તના દીકરાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. છોકરો પણ લગ્ન માટે તૈયાર થઈ ગયો. મહિલાએ વિચાર્યુ કે હવે તેનું મોત પણ થઈ જાય તો છોકરાને પેન્શન મળતુ રહેશે.

લગ્ન બાદ બંને હનીમૂન પર ગયા હતા. પરંતુ હનીમૂન દરમિયાન મહિલાનું અચાનક મોત થઈ ગયું. અધિકારીઓએ છોકરા પર પેન્શન માટે લગ્ન કર્યા હોવાનો આરોપ લગાવતા તેને જેલ મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી.

Read About Weather here

જો કે, કોઈ પણ રીતે છોકરાને જેલમાં જતા બચાવી લેવાયો, પરંતુ તેની મુશ્કેલીઓ વધી ગઈ.અસલી મુશ્કેલી ત્યારે શરૂ થઈ કે જયારે છોકરાએ પેન્શન માટે કલેમ કર્યો. અધિકારીઓએ ઉલટાનું છોકરા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here