9.5 ટકાની ઉંપર રહેશે દેશનો આર્થિક વૃધ્ધિ દર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અર્થવ્યવસ્થાની ગતિ વધારે રહેશે: એસબીઆઇનો રિપોર્ટ

એસબીઆઇએ બુધવારે કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષમાં દેશના જીડીપીનો વૃધ્ધિ દર આરબીઆઇના અનુમાન કરતા વધારે હશે. આ દરમિયાન આર્થિક વૃધ્ધિ દર 9.5 ટકાથી ઉંપર રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

નેશનલ સ્ટેટેરીકસ ઓફિસ (એનએસઓ)એ મંગળવારે બહાર પાડેલ આંકડાઓમાં જણાવ્યું કે, 2021-22ના બીજા ત્રિમાસીકમાં અર્થવ્યવસ્થાનો વૃધ્ધિ દર 8.4 ટકા રહ્યો છે, જ્યારે એપ્રિલ-જૂન ત્રિમાસીકમાં તે 20.1 ટકા રહ્યો હતો.

એસબીઆઇ રિપોર્ટમાં કહેવાયું છે કે, ગયા વર્ષે એપ્રિલ-મે માં સંપૂર્ણ લોકડાઉંન અને જૂન-સપ્ટેમ્બરમાં આંશિક પ્રતિબંધોના કારણે પહેલા છ માસિકમાં વાસ્તવિક જીડીપીને વાર્ષિક આધાર પર 11.4 લાખ કરોડ રૂપિયાનો ધુંબો લાગ્યો હતો.

Read About Weather here

ત્યાર પછી 2021-22માં અર્થવ્યવસ્થા સુધરતા ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ માસિકમાં 8.2 લાખ કરોડ રૂપિયાની વાસ્તવિક ભરપાઇ થઇ. આમ, જીડીપીને કોરોના પહેલાના સ્તરે પહોંચવા માટે હજુ પણ 3.2 લાખ કરોડ રૂપિયાની જરૂર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here