9 વર્ષીય બાળક પર દીપડાએ કરીયો હુમલો

9 વર્ષીય બાળક પર દીપડાએ કરીયો હુમલો
9 વર્ષીય બાળક પર દીપડાએ કરીયો હુમલો
બપોરના બે વાગ્યાના અરસામાં રમી રહેલ બાળક પર ઓચિંતા દીપડાએ હુમલો કરી બાળકને બટકા ભરવા લાગતા બાળક તથા તેના દાદીમાએ રાડારાડ કરતા નજીકના ખેતરોમાંથી લોકો દોડી.

Visit Saurashtra Kranti Homepage here

માળીયા હાટીના તાલુકાના આંબલગઢ ગામના નજીકમાં આવેલ ચંદ્રવાડી ડેમના પાળ નજીક મેઘજી શામજી બારીયાનો 9 વર્ષીય પુત્ર રામદે તેના દાદીમાં સમજુમાં સાથે બકરા ચારવવા ગયો હોય.

Read About Weather here

આવતા દીપડો બાળકને છોડી ભાગી છૂટ્યો હતો અને આ બાળકને તાત્કાલિક 108 મારફતે માળીયા સરકારી હોસ્પિટલ પર ખસેડતા ફરજ પરના તબીબ દ્વારા બાળકને સારવાર આપી ભયમુક્ત હોવાનું  જણાવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here